<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના નવા ચીફ તરીકે કટ્ટરપંથી અહમદ વાહિદીની વરણીના સંકેત : મેજર જનરલ પાકપોરના મૃત્યુ બાદ તેહરાને સૈન્ય કમાન સોંપવા માટે ઉત્તરાધિકાર યોજના અમલમાં મૂકી : વર્ષ ૧૯૭૯થી IRGC સાથે જોડાયેલા અને પૂર્વગામી કરતા પણ વધુ આક્રમક વલણ ધરાવતા વાહિદીની નિમણૂકથી શાસન પરિવર્તનની આશા રાખતા પશ્ચિમી દેશોને મોટો આંચકો : માર્યા ગયેલા નેતાઓના સ્થાને વધુ કટ્ટર ચહેરાઓ લાવી ઈરાને પોતાની વ્યુહાત્મક મજબૂતીનું કર્યું પ્રદર્શન

(1:39 PM IST)