<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સુરતથી દુબઈ જતી ફ્લાઈટને રદ: અમૃતસરથી: શારજાહ જતી ફ્લાઈટને સુરત ડાયવર્ટ કરાઈ:મિડલ ઇસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. દુબઈ એરબેજ બંધ કરાતા દુબઈ જતી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX 273 સુરત – દુબઈ ફ્લાઇટ રદ કરાઈ છે. ઈન્ડિગોની અમૃતસરથી શારજાહ જતી ફ્લાઈટને ડાયવર્ટ કરી સુરત લેન્ડિંગ કરાવ્યું.

(1:49 PM IST)