<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમેરિકી સેનાના 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમિયાન ૩ સૈનિકોના મોત અને ૫ ગંભીર રીતે ઘાયલ : અમેરિકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ દ્વારા ઈરાન સામેના જંગમાં જાનહાનિની સત્તાવાર કરી પુષ્ટિ : ૧ માર્ચના રોજ સવારે ૯:૩૦ (સ્થાનિક સમય) વાગ્યા સુધીમાં અનેક સૈનિકોને થઈ નાની - મોટી ઈજાઓ : મુખ્ય સૈન્ય કાર્યવાહી અને વળતા પ્રહાર હજુ પણ ચાલુ હોવાની જાહેરાત સાથે શહીદ જવાનોની ઓળખ, તેમના પરિવારોને જાણ થાય ત્યાં સુધી હાલ ગુપ્ત રખાઈ

(9:22 PM IST)