<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

આજે હોળીઃ કાલે ગ્રહણ : રાજકોટ : આજે સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં હોલિકા દહનના પવિત્ર તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. આજે રાત્રે ઠેર ઠેર હોલિકા દહન થશે. આવતીકાલે ધોકો અને ગ્રહણ પણ છે અને બુધવારે ધુળેટી પર્વની ઉજવણી થશે. આજે હોળીની ઝાળથી નક્કી થશે કે આગામી દિવસો કેવા રહેશે.

(10:53 AM IST)