<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ હાજર રહેશે.

(11:35 PM IST)