<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

યુએઈ-ઓમાન સરહદે મુસાફરોનું અભૂતપૂર્વ કીડીયારું ઉભરાયું : સુરક્ષિત આશરો શોધવા હજારો લોકોએ મસ્કત તરફ હિજરત શરૂ કરતા જમીની માર્ગો પર કિલોમીટરો લાંબી કતારો : ભારે ટ્રાફિક જામ અને અફરાતફરી વચ્ચે ઓમાન એરની એડવાઈઝરી : ફ્લાઈટ પકડવા માંગતા પ્રવાસીઓને બોર્ડર પર નિર્ધારિત સમયના ૧૨ કલાક વહેલા પહોંચવા કડક સૂચના : દિવસ-રાત સરહદી ચોકીઓ પર માનવ મહેરામણ (ન્યુઝફર્સ્ટ)

(12:36 AM IST)