News of Thursday, 5th March 2026
ફિનલેન્ડ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ ભારતની મુલાકાતે છે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વાતચીત કરશે. બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
