News of Thursday, 5th March 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસના ઓડિશા પ્રવાસે જશે:રાત્રે 8 વાગ્યાની આસપાસ ભુવનેશ્વર પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે: શુક્રવારે, તેઓ ખુર્દા જિલ્લાના જટનીમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને ભુવનેશ્વર સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) કેમ્પસનો શિલાન્યાસ કરશે. શનિવારે, તેઓ ભુવનેશ્વરમાં NFSU ટ્રાન્ઝિટ કેમ્પસ અને રાજધાનીમાં નવા ફોજદારી કાયદાઓ પર એક પ્રદર્શનનું ડિજિટલી ઉદ્ઘાટન કરશે.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
