<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી: બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ પર ચર્ચા કરી:શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે પણ ચર્ચા :પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે શાંતિ માટે સંવાદ અને રાજદ્વારી નીતિઓ ખૂબ જ જરૂરી છે.

(8:31 PM IST)