<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

અમદાવાદમાં ફરી વાગશે જાહેર સાયરન : 7 માર્ચે આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન , નવા સાયરનની ખરીદી કરવામાં આવશે, ટેસ્ટિંગ માટે સાયરન વગાડવામાં આવશે

(11:59 PM IST)