તા. ૨૪ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૩ શનિવાર
'પીએમ સૂર્ય ઘર : મુફ્ત બિજલી યોજના' હેઠળ ગુજરાત સરકારની મોટી જાહેરાત : સોલાર રૂફટોપ માટે સામાન્ય વર્ગે માત્ર ૧૦% અને એસસી-એસટી વર્ગે માત્ર ૫% જ ફાળો આપવો પડશે 8:02 PM
માર્કો રૂબિયો અને સર્જીયો ગોરની ટીમ રિલાયન્સની મુલાકાત ૧૪ કલાક ટુંકાવી અચાનક પરત ચાલ્યા ગયાઃ સસ્પેન્સ 3:55 PM
પાકિસ્તાનની સૌથી મોંઘી હોટલમાં રોકાયો અમેરિકાનો યુટયુબરઃ રૂમની હાલત જોઈને ઉડી ગયા હોશ 9:57 AM
લક્ષ્મીવાડીના નિલેષભાઇ પારેખનો ટ્રેન હેઠળ કુદી આપઘાતઃ ચિઠ્ઠીમાં દેણું થઇ ગયાનો ઉલ્લેખ 3:17 PM
બ્રિટન ઉપર ખતરો? લોકોને ખાવા - પીવાનો સ્ટોક રાખવા તાકીદ 10:35 AM
‘સ્મિત, કંઈક કર, તું આ રીતે મરી ન શકે!’ : ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટે ગંભીર ઈજા વચ્ચે કોકપીટમાં ખેલાયેલા જીવનમરણના સંઘર્ષની આપવીતી વર્ણવી 9:39 AM
મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરીંગ બાદનો બીજો વીડિયો વાયરલ : ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા ખુદ ટાઈગરે સંભાળી સ્ટિયરિંગ વ્હીલની કમાન અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યો : જુઓ વિડીયો 10:25 PM
અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રથમવાર 'કાંકરિયાના ગરબા'નું ભવ્ય આયોજન: ૧,૦૦૦ થી વધુ દિવ્યાંગો અને શહેરીજનોએ મા અંબાની આરાધના સાથે ગરબે રમઝટ બોલાવી 11:56 PM
દિલ્હી-એનસીઆરમાં અચાનક પલલાયો હવામાનનો મિજાજ; તેજ પવનો સાથે વરસાદ ખાબકતા પ્રદૂષણમાં રાહત મળવાની આશા 11:53 PM
શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિંગ'નું દમદાર ટીઝર રિલીઝ: લોહીથી લથપથ ચહેરો અને દાંતમાં પત્તા સાથે 'કિંગ ખાન'નો ખૌફનાક રફ-એન્ડ-ટફ અવતાર વાયરલ 11:50 PM
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોન સરકાર વિરુદ્ધ ભીષણ જનઆક્રોશ: વધતી મોંઘવારી અને શિક્ષણ બજેટ કાપ સામે ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા, પેરિસમાં હિંસક અથડામણ 11:47 PM