<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

તેહરાનમાં ઈઝરાયલનો પ્રચંડ હુમલો: ઓઈલ સ્ટોરેજ તબાહ, ઝેરી વરસાદની દહેશત : ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલા બાદ વિસ્તારમાં કેમિકલને કારણે 'ઝેરી વરસાદ' જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. વળતા પ્રહારમાં ઈરાને પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છવાયા છે.

(4:26 PM IST)