<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન દ્વારા બિહાર, હરિયાણા અને ઓડિશાની રાજ્યસભા ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની વરણી : છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને બિહાર, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા અને મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને ઓડિશા ની સોંપાઈ મહત્વની જવાબદારી

(12:32 PM IST)