<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

અમદાવાદની નવરંગપુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પોલીસ તંત્ર દોડતું થયું : વર્ષ ૨૦૨૬માં કોર્ટ સંકુલને ત્રીજી વખત નિશાન બનાવવાની મળી ધમકી : સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું (કેતન ખત્રી, અકિલા, અમદાવાદ) : જુઓ વિડીયો

(12:45 PM IST)