<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મિડલ ઈસ્ટમાં વધુ ભીષણ યુદ્ધના ભણકારા : રાષ્ટ્રપતિ ટ્રમ્પે પરમાણુ કમાન્ડ કંટ્રોલ ધરાવતા 'ડૂમ્સડે' વિમાનો તૈનાત કર્યા : ફ્લાઈટ ટ્રેકિંગ ડેટામાં અનેક E-6B મર્ક્યુરી (TACAMO) વિમાનોના લોન્ચિંગની પુષ્ટિ : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ અત્યંત સંવેદનશીલ ગણાતા ન્યૂક્લિયર કમાન્ડ પ્લેન્સ મેદાને ઉતાર્યા (ન્યુઝફર્સ્ટ)

(10:58 PM IST)