<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

પાકિસ્તાનમાં ઈંધણની ભારે કટોકટી : પીએમ શરીફનો તમામ શાળાઓ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો અને હાયર એજ્યુકેશન ઓનલાઇન કરવાનો આદેશ : પેટ્રોલ-ડીઝલની અછત વધુ ઘેરી બનતા દેશભરમાં શૈક્ષણિક કાર્ય પર બ્રેક : ઈંધણ બચાવવા માટે ચાલુ અઠવાડિયા બાદ શાળાઓમાં રજા અને ઉચ્ચ શિક્ષણ તાત્કાલિક ડિજિટલ માધ્યમ પર ખસેડવાનો લેવાયો નિર્ણય (ન્યુઝફર્સ્ટ)

(10:58 PM IST)