News of Wednesday, 11th March 2026
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં પહોંચેલા અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી મહારાજે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ જાતીય શોષણ કેસ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આશુતોષ બ્રહ્મચારી એક ભ્રષ્ટ ધંઘાબાજ છે અને તેમનું કામ બ્લેકમેલ કરવાનું છે.

(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
