<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા મામલે અલ્હાબાદ હાઈકોર્ટનું કડક વલણ : કેન્દ્ર સરકારને સમગ્ર કેસની ફાઈલ રજૂ કરવા આદેશ આપ્યો : ગૃહ મંત્રાલયે નાગરિકતા વિવાદના તમામ રેકોર્ડ્સ બેન્ચ સમક્ષ મૂકવા પડશે : હાઈકોર્ટે આગામી સુનાવણી માટે ૧૯ માર્ચની તારીખ નક્કી કરી

(1:07 PM IST)