<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ માટે ઈરાને મૂકી ત્રણ મોટી શરતો : વળતરની ચુકવણી અને ભવિષ્યમાં હુમલા ન કરવાની આંતરરાષ્ટ્રીય ગેરંટીની માંગ : ઈરાને પોતાના તમામ કાયદેસરના અધિકારોને માન્યતા આપવા સહિત યુદ્ધના કારણે થયેલા નુકસાનના નાણાં ચૂકવવાની રાખી શરત : હવે પછી આક્રમણ ન થાય તે માટે મધ્યસ્થી દેશો પાસે બંધનકર્તા બાહેધરી માંગતા પશ્ચિમ એશિયાના રાજકારણમાં ભારે ગરમાવો (ન્યુઝફર્સ્ટ)

(10:55 AM IST)