<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

કેન્દ્ર સરકારની આજે સાંજે ૪:૦૦ કલાકે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ : ત્રણ મુખ્ય મંત્રાલયો સંયુક્ત રીતે મીડિયાને કરશે સંબોધન : વિદેશ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયના મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓ દેશને આપશે મોટી જાણકારી : આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ઈંધણ પુરવઠા અંગે મહત્વના નિર્ણયો જાહેર થવાની શક્યતા (ન્યુઝફર્સ્ટ)

(12:42 PM IST)