News of Thursday, 12th March 2026
ધ્રોલ પત્રકાર મંડળના પ્રમુખ પદે ‘અકિલા’ના પત્રકાર સંજય ડાંગરની સર્વાનુમતે વરણી : સ્થાનિક મીડિયા જગતમાં ભારે હર્ષોલ્લાસ : સંગઠનના નવા માળખામાં સંજય ડાંગરના નામ પર સર્વસંમતિ સધાતા સામાજિક અગ્રણીઓ અને મિત્ર વર્તુળ દ્વારા મોબાઈલ નંબર ૭૫૬૭૯ ૭૦૬૭૯ પર અભિનંદનનો ધોધ : નવનિયુક્ત હોદ્દેદારોને ઉજ્જવળ કાર્યકાળ માટે મળી રહી છે શુભેચ્છાઓ

(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
