<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનું અત્યંત આક્રમક વલણ : હોર્મુઝની સામુદ્રધુની કાયમી બંધ રાખવા અને ખાડી દેશોમાંથી અમેરિકી સૈન્ય મથકો હટાવવા આપી કડક ચેતવણી : દુશ્મન દેશો પાસેથી વળતર વસૂલવાની અથવા તેમની સંપત્તિઓનો નાશ કરવાની ખુલ્લી ધમકી : શહીદોના લોહીનો બદલો લેવાની નેમ સાથે ખાડી દેશોને અમેરિકાનો સાથ છોડવા અને સૈન્ય અડ્ડાઓ બંધ કરવા મોજતબાનું આહ્વાન (ન્યુઝફર્સ્ટ)

(8:22 PM IST)