<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વેરાવળમાં ખાદ્ય તેલ વેપારીઓ પર દરોડા, વખરીયા બજારમાં સદગુરૂ ટ્રેડિંગ કંપની પર દરોડા, ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ તપાસ તેજ,ફૂડ વિભાગે તેલના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા

(1:30 AM IST)