<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

શ્રીલંકામાં ભયંકર ઈંધણ કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય : તમામ વાહનો માટે સાપ્તાહિક ફ્યુઅલ મર્યાદા જાહેર કરી 'નેશનલ ફ્યુઅલ પાસ QR સિસ્ટમ' ફરજિયાતપણે લાગુ કરાઈ : આજથી અમલી બનેલા નવા નિયમ મુજબ QR કોડ વગર પેટ્રોલ-ડીઝલ મેળવવા પર પ્રતિબંધ : મોટરસાઇકલ માટે 5, કાર અને રિક્ષા માટે 15, SUV માટે 25 જ્યારે બસ અને ટ્રક માટે અનુક્રમે 60 અને 200 લિટર સુધીનો ક્વોટા નિર્ધારિત કરવામાં આવ્યો (ન્યુઝફર્સ્ટ)

(2:57 PM IST)