<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

લોકશાહીનો મહાપર્વ : ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ અને અસામ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ : ૪ મેના રોજ જાહેર થશે જનતાનો ચુકાદો : એપ્રિલ મહિનામાં યોજાશે મતદાનનો જંગ : પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કે, જ્યારે કેરળ, પુડુચેરી અને અસામમાં ૯ એપ્રિલે અને તમિલનાડુમાં ૨૩ એપ્રિલે વોટિંગ : તમામ બેઠકોનું પરિણામ ૪ મે, ૨૦૨૬ના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે (ન્યુઝફર્સ્ટ)

(4:44 PM IST)