<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : સેના અને જેકે પોલીસના સંયુક્ત ઓપરેશન 'ડિગ્ગી-2' માં એક પાકિસ્તાની આતંકી ઠાર : ઉરી સેક્ટરના બુચ્છર વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે ગોઠવાયેલા એમ્બુશમાં આતંકવાદીએ કરેલા અંધાધૂંધ ફાયરિંગનો ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ : ઘટનાસ્થળેથી એકે રાઇફલ, પિસ્તોલ અને મોટા પ્રમાણમાં દારૂગોળો જપ્ત

(10:55 PM IST)