News of Monday, 16th March 2026
શ્રીલંકામાં ભયાનક ઈંધણ સંકટ : મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ક્રૂડની અછત સર્જાતા સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામની દરખાસ્ત : ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોમાં 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવા સરકારની ગંભીર વિચાર : આસમાને પહોંચેલા ભાવ અને તેલની તંગી વચ્ચે આગામી 48 કલાકમાં થઈ શકે છે મોટી સત્તાવાર જાહેરાત (ન્યુઝફર્સ્ટ)

(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
