<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગાંધીનગર સચિવાલયમાં મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યાના પ્રયાસથી ચકચાર : રજૂઆત કરવા આવેલા અજાણ્યા શખ્સે પોતાના ગળાના ભાગે બ્લેડના ઝીંક્યા ચેકા : અગમ્ય કારણોસર લોહીલુહાણ હાલતમાં મળી આવેલા વ્યક્તિને હાજર સ્ટાફે તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યોના પ્રાથમિક અહેવાલ : પોલીસ અને તંત્ર દ્વારા બનાવ પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ તેજ : વધુ વિગતો મેળવાય રહી છે. (વિજય વસાણી, ગાંધીનગર)

(2:15 PM IST)