<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

લાલપુર તાલુકાના અપીયા ગામમાં કુદરતનો પ્રકોપ : કરા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ : ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા માવઠાને પગલે તૈયાર પાક પર જોખમ તોળાતા અપીયાના ધરતીપુત્રોમાં છવાઈ ભારે ચિંતા (મુકુંદ બદિયાણી - જામનગર) : જૂઓ વિડીયો

(9:03 PM IST)