<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

વૈશ્વિક ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર તોળાતું સંકટ : ઈરાન યુદ્ધના કારણે દરિયાઈ કેબલ નેટવર્ક જોખમમાં આવતા દુનિયાભરમાં ‘ડિજિટલ બ્લેકઆઉટ’ની આશંકા : હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવને પગલે એશિયા-યુરોપને જોડતા અન્ડરસી ડેટા કેબલ્સ કપાઈ જવાની ભીતિ : ઈન્ટરનેટની ધીમી ગતિ, પેમેન્ટ ફેલ્યોર અને ઓનલાઈન સેવાઓ ખોરવાતા ભારત સહિત એશિયાના દેશોમાં આર્થિક અરાજકતા ફેલાઈ શકે છે : ઈરાનમાં કનેક્ટિવિટી ઘટીને માત્ર ૧% એ પહોંચતા વૈશ્વિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈ છતી થઈ

(12:06 PM IST)