<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

બપોરે ૪ વાગ્‍યે દ્વારકા-ખંભાળીયા વચ્‍ચે વિજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો રાજકોટની ભાગોળે નવા રાજકોટમાં જોરદાર જરસાદી ઝાપટા રાજકોટ ઉપર કાળા વાદળાઓનો ગંજ ખડકાયો પડધરી ધ્રોલ તરફ પણ ભારે વાદળા ઠલવાયાઃ વરસાદ ખાબક્‍યો ધ્રોલ-પડધરીની વચ્‍ચે જાવયા આસપાસ જબ્‍બર વાવાઝોડું ૪ વાગ્‍યે ફૂંકા રહ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે ઉપર ધ્રોલમાં જબ્‍બર પવન ફૂંકાઈ રહ્યો છે

(4:10 PM IST)