હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th March 2026
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં બરફના કરા પડ્યા : લોકોએ વાસણમાં ભરીલીધા:રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે કમોસમી વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા. બરફના કરાલોકોએ વાસણમાં ભરી લીધા હતા.

(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
