News of Friday, 20th March 2026
આમ આદમી પાર્ટીએ આસામ ચૂંટણી માટે પોતાની ત્રીજી યાદી જાહેર કરી:આદિત્ય ગોગોઈને નવી ગુવાહાટી બેઠક માટે ઉમેદવાર બનાવાયા :અત્યાર સુધીમાં AAP એ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા:પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 14 ઉમેદવારોની જાહેરાત કરી જ્યારે બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરાયા

(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
