<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

આતંકવાદ બંધ કરો તો જ પાણી મળશેઃ UNમાં પાકિસ્‍તાન રડયું: ભારતે ઝાટક્‍યું ભારતે ફરી એકવાર સિંધુ જળ કરાર પર પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપ્‍યો UN ખાતે ભારતના સ્‍થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્‍તાનને ફટકાર લગાવતા કહ્યું કે, જ્‍યાં સુધી પાકિસ્‍તાન આતંકવાદ નહીં છોડે ત્‍યાં સુધી કરાર સ્‍થગિત રહેશે

(4:05 PM IST)