<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મુંબઈ DRIનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી એવા ૧૧,૦૬૦ પ્રતિબંધિત ‘વાકી-ટોકી’ અને ૫૨,૪૮૦ જૂના હાર્ડ ડિસ્ક ડ્રાઈવ સહિત કુલ ૩૦ કરોડનો ગેરકાયદેસર સામાન જપ્ત : ખોટી રીતે ડિક્લેર કરેલા ૨૧ કરોડના માલસામાન સાથે કુલ ૯.૨૫ કરોડના ઈલેક્ટ્રોનિક્સ સાધનોની દાણચોરીનો પર્દાફાશ : ફ્રીક્વન્સી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની બે પેઢીઓના માલિકોની ધરપકડ કરી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મજબૂત કાનૂની કાર્યવાહી હાથ ધરી

(9:48 PM IST)