News of Sunday, 22nd March 2026
કાલથી દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર:મુખ્યમંત્રી રેખા ગુપ્તા સવારે શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરશે. વિધાનસભામાં "ખીર સમારોહ" :બજેટ રજૂ કરતા પહેલા મીઠાઈ ખાવાની પરંપરા પાળવામાં આવશે. બજેટ 24 માર્ચે રજૂ કરવામાં આવશે.

(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
