<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

હિમાચલ પ્રદેશમાં હવામાન બગડવા લાગ્યુ : સુસવાટા મારતો પવન : પહાડોમાં હિમવર્ષા ચાલુ સોલાંગવેલી : હિમાચલ પ્રદેશમાં આગાહી મુજબ હવામાન ખરાબ થવા લાગ્યુ છે : અત્યારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે : સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્ના છે : પહાડોમાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે : ટુરીસ્ટોની સંખ્યા ખૂબ ઓછી થઈ છે : સમગ્ર હિમાચલ પ્રદેશમાં ૩૦મી સુધી વાતાવરણ ખરાબ રહેશે તેવી આગાહી થઈ છે : દરમિયાન અટલ ટનલ સતત બંધ રહેવાથી પ્રવાસીઓનો આવન - જાવન સંપૂર્ણ બંધ થઈ ગયેલ છે.

(3:53 PM IST)