<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટ સહિત રાજ્યભરના શહેરોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા વાહનચાલકોની ભારે ભીડ : અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી : ગુજરાત સરકારની જનતાને મહત્વની અપીલ - રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી પેનિક બુકિંગ ન કરવા સત્તાવાર અનુરોધ : જુઓ વિડીયો (વિડીયો કર્ટસી - નંદ પારેખ, રાજકોટ)

(6:47 PM IST)