<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જનતાને અપીલ : વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ગુજરાતમાં ઈંધણનો પુરવઠો સુનિશ્ચિત હોવાથી પેટ્રોલ પંપો પર બિનજરૂરી લાઈનો ન લગાવવા અનુરોધ : શાંતિ જાળવવા અને ગભરાટમાં આવ્યા વગર સહયોગ આપવા સરકારની નમ્ર વિનંતી : જુઓ વિડિયો

(12:26 PM IST)