News of Tuesday, 24th March 2026
રાજકોટમાં ૩.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ : ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા પુષ્ટિ : રાજકોટથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં ૦૭ કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ : સાંજે ૦૫:૪૧ કલાકે ૧૫ કિમીની ઊંડાઈએ ધરા ધ્રૂજતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા (સંજય ડાંગર દ્વારા)

(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
