<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ : તબિયત લથડતા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલ : હાલ તબીબો દ્વારા સતત નિરીક્ષણ હેઠળ રખાયા : વધુ વિગતો મેળવાય રહી છે.

(11:17 PM IST)