<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૧૨ વર્ષમાં ચોથી વખત સર્વપક્ષીય બેઠકનું આયોજન : આજે સાંજે ૫:૦૦ કલાકે યુદ્ધની સ્થિતિ અને ઉર્જા સંકટ પર થશે ગહન મંથન : ૨૦૧૪માં હૂડહૂડ વાવાઝોડું, ૨૦૧૯માં પુલવામા હુમલો અને ૨૦૨૧માં કોરોના કાળ બાદ ૨૦૨૬માં પ્રથમવાર વૈશ્વિક તણાવ મુદ્દે તમામ પક્ષોને વિશ્વાસમાં લેવાશે : દેશના વર્તમાન પડકારો અંગે રણનીતિ ઘડાવાની શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(9:36 AM IST)