<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ધોમધખતા તાપ વચ્ચે ભુજમાં બપોરે પવન, વરસાદ સાથે કરા પડ્યા: ફરી એક વખત કચ્છના હવામાનમાં પલટો આવ્યો છે, આજે બપોરે ભુજ અને અંજાર તા.ના છુટા છવાયા વિસ્તારોમાં એકાએક પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છવાયો હતો અને માવઠા સાથે કરા પડ્યા હતા. પવન અને કમોસમી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. (વિનોદ ગાલા,ભુજ)

(9:01 PM IST)