<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર. પટેલિયાની નિવૃત્તિ બાદ એક વર્ષ માટે સચિવ પદે કરાર આધારિત પુનઃ નિમણૂક અંગેની સત્તાવાર જાહેરાત : સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરનામું : સાતમા પગાર પંચના 'લાસ્ટ પે માઈનસ પેન્શન' ફોર્મ્યુલા મુજબ ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલી બનતી નિમણૂક

(9:11 PM IST)