News of Wednesday, 25th March 2026
નોઈડામાં ESIC હોસ્પિટલના પાંચમા માળેથી કૂદીને એક કેન્સરના દર્દીએ આત્મહત્યા કરી: મૃતકની ઓળખ 47 વર્ષીય મુકેશ કુમાર તરીકે થઈ જે ભાંગેલના રહેવાસી:તેઓ મોઢાના કેન્સરથી પીડાતા હતા અને 9 માર્ચથી હોસ્પિટલમાં દાખલ હતા.

(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
