News of Thursday, 26th March 2026
નાયરાઍ પેટ્રોલ - ડીઝલના ભાવોમાં ૩ થી ૫ રૂ. વધાર્યા : પેટ્રોલ - ડિઝલમાં ભાવ વધારાનો પ્રારંભ : ‘‘નાયરા’’ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે. પેટ્રોલમાં ૫ રૂપિયા અને ડીઝલમાં ૩ રૂપિયાનો પ્રતિ લીટર વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા સાથે પેટ્રોલનો ભાવ રૂ. ૯૯.૬૫ અને ડીઝલ રૂ. ૯૩.૦૭ રૂ. થઇ ગયેલ છે. અન્ય કંપનીઓઍ હવે ભાવ વધારો કરશે તેમ મનાય છે.

(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
