News of Friday, 27th March 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મંત્રીઓને વિશ્વકર્માનું તેડું રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમુક જિલ્લામાં બીજા પક્ષોનું જોર લાગી રહ્યું છે તે વિસ્તારના રાજ્ય સરકારના મંત્રીઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોલાવી તેમની સાથે રણનીતિ બાબતે ચર્ચા કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. (વિજય વસાણી ગાંધીનગર)

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
