<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા : ઈરાન દ્વારા ગલ્ફ દેશોના પાવર ગ્રીડ, પાવર પ્લાન્ટ્સ અને રિફાઈનરી પાઈપલાઈન પર ભીષણ હુમલાની તૈયારી : હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરાતા વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો : ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી યુદ્ધને વધુ ભયાનક સ્વરૂપ આપવાની ઈરાનની સત્તાવાર ચીમકી (ન્યૂઝફર્સ્ટ)

(10:46 PM IST)