<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટમાં : ૭૫૧.૧૯ કરોડના પ્રોજેકટોને હરિઝંડી : મનપાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાયા : રેલનગરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ર બીએચકે અને ૪૭ દુકાનો સહિત પાંચ પ્રકલ્‍પો ખુલ્લાઃ બાંધકામ, રોશની વિભાગ સહિતના ૪૦ પ્રોજેકટોના કામો થશે શરૂ

(11:36 AM IST)