<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજકોટ ડીસીપી બાંગરવા સામેના આક્ષેપો તબીબી રિપોર્ટમાં ખોટા સાબિત : પીડિતના શરીરમાં પેટ્રોલ નાખ્યાનો કે ગંભીર ઈજા થયાનો કોઈ પુરાવો મળ્યો નહીં : મેડિકલ તપાસમાં બ્લીડિંગ કે આંતરિક ઈજાની નોંધ ન લેવાતા તમામ આરોપો નિરાધાર સાબિત થયા : હોસ્પિટલના રિપોર્ટ બાદ ચર્ચિત મામલે સત્ય બહાર આવતા આક્ષેપબાજી પર લાગ્યું પૂર્ણવિરામ

(11:14 PM IST)